Vous êtes sur la page 1sur 3

Asaram Bapu Ashram(આસારામ આશમ ) 7 chelas most wanted for Gujrat Police, if

you see them anywhere please inform the police


અમદાવાદ, તા.૨
દીપેશ-અિભષેકના ગુમ થયાના િદવસથી તેમના મૃતદેહ મળયા તે દરિમયાન આસારામ આશમ અને ગુરૃકુળના આ સાત
સાધકોએ મદદ કરવાની તો બાજુએ પણ સંતાનોના વાલીઓને તાંિતક િવિધ જેવા અવળા જ માગે દોયાર હતા. સીઆઈડી
કાઈમે આ સાત સામે ૭-૧૧-૦૯ના િદવસે આઈપીસીની કલમ ૩૦૪ની સાઅપરાધ હતયાનો ગુનો દાખલ કયોર. અને તે જ
િદવસથી તેઓ ફરાર થઈ ગયા. નવાઈની વાત એ કે, દેખીતી રીતે ભૂગભરમાં છતાં ધરપકડના ભયે કોટરમાં આગોતરા જમીન
અરજ દાખલ કરી. જેમાં એિડશનલ સેશનસ જજે સાતેની તેમની સામે લગાવેલા ગુનામાં પથમદશીર સંડોવણીનો અિભપાય
ઉચચારી અરજ ફગાવી. હજુ પણ તેઓ પોલીસ સામે હાજર તો થતાં જ નથી. પોલીસે વોરંટ કાઢયા. તો તેની ય આસારામ
આશમમાં બજવણી થતી નથી. પોલીસ તેની તપાસ કરશે. પણ આ 'સંદેશલલને મળેલી આ એકસકલયુિઝવ તસવીરો દારા
હવે લોકોને પણ સાતેયના ચહેરા નજર સમક તરવરતા થશે.

Pankaj Saxena
• મૂળ ઝાંસી, ઉતતર પદેશનો
• િદલહીના આશમમાં સાિહતયનો સટોલ સંભાળતા
• ૧૦ વષરથી મોટેરા આશમમાં લાયબેરીના ઈન-ચાજર
• આસારામ સાથે ઘરોબો, બાળકોના અપમૃતયુ િવષે વાકેફ, પણ મોં બંધ

Yogesh Manohar Bhati


• મૂળ રાજસથાનનો
• મોટેરા આશમમાં િબનસતતાવાર 'માનવ સંસાધન મંતીલલ
• સતતાવાર જનસંપકર અિધકારી
• દીપેશ-અિભષેકના વાલીને તંતિવદ્યાથી બાળકો કયાં તેવો જવાબ આપયો
Vikash Khemka
• મૂળ હિરયાણાનો, ૧૫ વષરથી આસારામ સાથે
• માતા-િપતા સુરતમાં સથાયી, કાપડનો વયવસાય
• િવકાસને પાછો વાળવા તરસે છે
• ૧૦૦૦થી વધુ યોગવેદાનત સેવા સિમિતના ઉઘરાણાની જવાબદારી

Minketan Patra
• મૂળ નામ કેતન મીણા, ૮ વષરથી આસારામ સાથે
• મૂળ િછંદવાડા, મધયપદેશનો
• ગોરેગાંવ, સુરત, અમદાવાદ આશમમાં જવાબદારી
• સવભાવે ઉગ, ઝનૂની, ઘટના વખતે ગુરૃકુળમાં જ
• આસારામના ઋિષપસાદ મેગેિઝનનું સંપાદન

Uday Naveen Chandra Sanghani


• મૂળ કચછી, માતા-િપતા મુલુનડ, મુંબઈમાં બેકરી ચલાવે છે
• ૧૫ વષરથી આશમમાં
• લોક કલયાણ સેતુ િદમાિસકનો સંપાદક
• પોલીસ િમડીયા, પિબલિસટીની જવાબદારી
• માતા-િપતા તેને આશમ છોડવા આજજ કરે છે

Kaushik Vani
• મૂળ નંદુરબાર, મહારાષનો.
• કમપયુટર એિનજ.બનયા બાદ લુિધયાણામાં ઓસીએમમાં નોકરી
• ૧૮ વષરથી આસારામનો જમણો હાથ
• બાળકોના અપમૃતયુ િવષે જણતો જ હોય
• દાનના નાણાનો સઘળો વહીવટ તેના હાથમાં

Ajay Rasik lal Shah


• ૭-૧૨ મનોરમા ગંજ, ગીતાભવન પાસે, ઈનદોરનો વતની
• પરિણત,
િન

સંતાન, પતનીનો વષોરથી તરછોડી છે.
• પથારીવશ િપતાને મળવા પણ ગયો નથી
• ૨૦ વષરથી આસારામ સામેના તમામ કેસોનું હેનડલીંગ
• બાળકોના અપમૃતયુ િવષે જણતો નથી, તે સફેદ જુઠ છે.

Vous aimerez peut-être aussi